ડીસાના શાર ટાઉનશીપ વિસ્તારમાંથી અજાણ્યો શખ્સે ઇકો કારની ચોરી કરતાં ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-24 12:07:23
  • Views : 248
  • Modified Date : 2022-03-24 12:07:23

 

ડીસા ના શાર ટાઉનશીપ વિસ્તાર માં પાર્ક નજીક ઘર આગળ પાર્ક કરેલું ઇકોકાર  કોઈ અજણાયા સક્સ ચોરી જતા મામલે કાર માલિકે ડીસા ઉત્તર પોલીસ મથકે ઇકો કાર  ની ચોરી બાબતે ફરિયાદ નોંધાવી છે.

 

ડીસા માં છેલ્લા ઘણા સમય થી વાહનચોરી ના બનાવો માં નોંધપાત્ર વધારો થયો છે. છાસવારે બનતી ચોરી ની ઘટનાઓ ને લઈ શહેરીજનો ની ઊંઘ હરામ થઈ ચૂકી છે ત્યારે ડીસા ના શાર ટાઉનશીપ વિસ્તાર માં વધુ એક ઇકો કાર  ની ચોરી થવા પામી છે જેમાં ડીસા ના શાર ટાઉનશીપ વિસ્તાર ખાતે રહેતા હિતેશકુમાર ભગવાનદાસ સુથાર  પોતાના વ્યવસાય અર્થે તેમને ૨૦૧૯ માં તનું મોટર માંથી પોતાના નામે ઇકો કાર નમ્બર જી જે ૦૮ બી એસ  ૨૪૮૩   ખાતે થી  ખરીદી હતી  અને તેઓ તેનો  ઉપયોગ કરતા હતા. તેમના ભાઈ ઇકો કાર  શાર ટાઉનશીપ  ખાતે હિતેશભાઈના ઘર  આગળ પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા જોકે બીજા દિવસે સવારે  હિતેશભાઈ જાગ્યા ત્યારે તેમના ઘાટ આગળ પાર્ક કરેલી ઇકો કાર નજરે પડી ના હતી જેથી  બાબતે તેમને તેમના ભાઈ ને પૂછતાં તેમને કહ્યું કે કાર મેં રાત્રે તમારા ઘર આગળ પાર્ક કરી હતી જેથી હિતેશભાઈ  આસપાસ ના વિસ્તાર  માં  પૂછતાંઆ ઇકો કાર નો ક્યાંય પતો લાગેલ નહિ. જેથી તેમને  ઇકો કાર  ચોરી થયાનું ધ્યાને આવતા બાબતે હિતેશભાઈ સુથારે    ડીસા ઉત્તર પોલિસ મથકે રૂપિયા  બે લાખ ની કિંમત નિ ઇકો કાર  ની ચોરી બાબતે ફરિયાદ નોંધવાતા પોલિસ  તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News