વ્યાજખોર ચિરાગ મેર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:46:55
  • Views : 102
  • Modified Date : 2023-12-28 08:46:55

વ્યાજખોર ચિરાગ મેર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પોલીસે પાસા, તડીપાર સહિતની કાર્યવાહી કરી હતી. હજુ કડક કાર્યવાહી કરતા પોલીસ તંત્રએ ચિરાગ મેર સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે.આરોપી ચિરાગ મેર સામે 25 ગુના નોંધાયા છે.હત્યાનો પ્રયાસ, લૂંટ, વ્યાજખોરી સહિતના 27 ગંભીર ગુનામાં સંડોવણી સામે છે. પોલીસે કોર્ટમાંથી આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા.સમગ્ર મામલે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News