અમીરગઢ તાલુકાના વિરમપુર માંથી એસ ઓ જી અને વડલા રામપુરા PHC સ્ટાફ દ્વારા બોગસ ડોક્ટર ઝડપાયો ડિગ્રી વગર બોગસ ડોક્ટર કરતો હતો સારવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:10:22
  • Views : 335
  • Modified Date : 2022-04-27 12:10:22

અમીરગઢ તાલુકાના વિરમપુર માંથી એસ ઓ જી અને વડલા રામપુરા PHC સ્ટાફ દ્વારા બોગસ ડોક્ટર ઝડપાયો ડિગ્રી વગર બોગસ ડોક્ટર કરતો હતો સારવાર

 

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે રાજસ્થાનના ઈસમ ડીગ્રી વગર એલોપેથીક દવાઓ રાખી સારવાર કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે એસ.ઓ.જી પોલીસૅ તેમજ રામપુરા વડલા Phc સ્ટાફ સાથે સુકાન્તકુમાર અમૂલ્ય રતન બિશ્વાસ વિરમપુર ગામે દવાખાના માં રેડ નાખતા ડોક્ટરનિ પૂછ પરછ કરતા ગુજરાત મેડિકલ એક્ટ અન્વયે એસ ઓ જી તેમજ PHC સ્ટાફ સર્ટિફિકેટ માંગતા કોઈ મેડિકલ કાઉન્સિલર માન્ય સર્ટિ રાજુ કરી શક્યા નહિ જે આધારે બોઘસ તબબી અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ભોળી અને નિર્દોષ પ્રજા ઉપર એલો પેથીક દવાઓ ઇન્જેકસન સારવાર કરતો હતા જે બાબતે અમીરગઢ પોલીસ સ્ટેશન માં કાયદેસર નિ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એસ ઓ જી પેટ્રોલીંગ દરમ્યાન પોલિસ કોસ્ટેબલ હસમુખદાન નાઓને મળેલ બાતમી હકીકત આધારે મેડિકલ ઓફિસર એન.સી.ચૌધરી પી.એચ.સી. રામપુરા નાઓ તથા તેઓના સ્ટાફ સાથે રેડ કરતાં વિરમપુર સુકાન્તકુમાર અમૂલ્ય રતન બિશ્વાસ રહે. શિયાવા તા.આબુરોડ (રાજસ્થાન )વાળો વિરમપુર દાવડાવાસ માં દવાખાનું  ખોલી ડીગ્રી વગર સારવાર કરવા સારું એલોપેથીક દવાઓ રાખી મળી આવતા મેડિકલ પ્રેક્ટિસન એક્ટ કલમ 30,35 મુજબ કાયદેસર કાર્યવાહી કરી  અમીરગઢ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળ નિ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News