વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો અને રક્તદાતાઓને સન્માનિત કરાયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 12:10:48
  • Views : 220
  • Modified Date : 2022-06-16 12:10:48

 

પાલનપુર સિવિલ હોસ્પિટલમા મહિને 120 થી વધુ બલ્ડની બોટલ જરૂર પડતી હોઈ છે દાંતાઓ તરફથી પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ રાખી એની સુવિધા અમને મળતી હોઈ છે  પી જે ચૌધરી

 

પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલ ખાતે પણ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં રક્તદાન કેમ્પ કરનારા રક્તદાતાઓને સન્માનિત કરી તેઓને પ્રોત્સાહિત કરાયા હતા. ઉપરાંત આજે રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરાયું હતું કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા..પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બધી સારવાર કરી આપવામાં આવતી હોય છે લગભગ 120 થી વધારે બોટલની મહિને અહીં જરૂર પડતી હોય છે જેથી દાતાઓ તરફથી પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ રાખી એની સુવિધા પાલનપુર સિવિલ હોસ્પિટલની મળતી હોય છે જોકે અંગે બનાસ મેડિકલ કોલેજ ના ચેરમેન પી જે ચૌધરી જણાવ્યું હતું કે આજે વિશ્વ રક્તદાન દિવસ છે તે નિમિતે બનાસ મેડિકલ કોલેજ હસ્તકની પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે બલ્ડ ડોનેશનનો એક એક કેમ્પ રાખેલો જેમાં અમારા સિવિલ હોસ્પિટલ ના તમામ સ્ટાફ કાર્યક્રમ મા હજાર રહેલા સાથે સાથે જિલ્લામા જે લોકો બલ્ડ ડોનેશન ના લોકો કેમ્પ કરે છે એવા દાતા ઓને અમે સન્માન રાખવા માટે એમને પણ બોલાવેલા જે આવેલા લોકોનું સન્માન કરેલું જેથી કરીને એમને એક ઉત્સાહ જળવાઈ રહે અને તેમની ઉત્સાહ મા વધારો થાઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ મા બધીજ સારવાર ફ્રી આપવામાં આવતી હોઈ છે અહીંયા મહિને લગભગ 120 બલ્ડ બોટલ ની અહીંયા જરૂર પડતી હોઈ છે દાંતાઓ તરફથી પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પ રાખી એની સુવિધા અમને મળતી હોઈ છે આજે અમારી મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તરફથી સિવિલ હોસ્પિટલ ખાતે બલ્ડ ડોનેસેન કેમ્પ રાખેલો છે તેમાં 50 થી વધુ બોટલો આવશે પ્રમાણે આયોજન કરવામા આવ્યું છે તબક્કે હૂ તમામ ને વિનંતી કરું છું રેગ્યુલર આપણે બલ્ડ ડોનેશન કરતા રહીએ અને જરૂરિયાત મંદ લોકોના જાન બચી જાય પ્રમાણે ના માનવતા વાદી કાર્ય કરતા રહીએ

Download Our B K News Today App



Related News