ગુજરાતમાં મેઘકહેર ભાણવડમાં આઠ ઇંચથી વધુ વરસાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-30 11:37:21
- Views : 358
- Modified Date : 2019-09-30 11:37:21
ગુજરાત ક્ષેત્ર અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં મોનસુન જારદારરીતે સક્રિય થયુ છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. ભાણવડમાં કલાકના ગાળામાં જ આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. બીજી બાજુ ખંભાળીયામાં બે કલાકના ગાળામાં જ પાંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. માણવદરમાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે. ટંકારામાં સાળા ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. કલ્યાણપુરમાં ૩.૫ મીમીથી વધુ વરસાદ થયો છે. વથંલીમાં પણ ભારે વરસાદ થયો છે. ગીરસોમનાથમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવત્ર જળબંબાકારની Âસ્થતિ જાવા મળી રહી છે. બીજી બાજુ પાટણમાં છ કલાકમાં આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ ગયો છે. રાજકોટ સહિતના સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જારી રહેતાં હવે લોકો પણ મેઘરાજાને ખમૈયા માટે મનામણાં કરતા જાવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યા છે અને પોતાના પાકની નુકસાનીને લઇ હવે સરકાર સમક્ષ વળતરની માંગણી કરી રહ્યા છે. આજે પણ રાજકોટ,
ગીર-સોમનાથ, જૂનાગઢ, વેરાવળ, જામકંડોરણા, માંગરોળ, પોરબંદર, ભાવનગર, ગીરનાર, જેતપુર સહિતના અનેક પંથકોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આ તમામ
પંથકોમાં સરેરાશ બેથી નવ ઇંચ સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો હતો. તો, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ચારથી ૧૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા સર્વત્ર જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી. અનેક ગામો અને પંથકો જાણે કે, બેટમાં ફેરવાયા હતા. તો, ઉત્તર ગુજરાતના પંથકોમાં પણ જાણે મેઘકહેરની જેમ વરસાદ વરસ્યો હતો.
પાટણમાં માત્ર છ કલાકમાં સાત ઇંચ વરસાદથી
જળબંબાકાર અને બેટની Âસ્થતિ સર્જાઇ હતી. તો, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના અનેક પંથકોમાં પણ ભારે વરસાદને લઇ સ્થાનિક
નદી-નાળા છલકાયા હતા અને વિસ્તારો જળમગ્ન બન્યા હતા. રાજકોટમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મોરબીના ટંકારામાં પણ ચાર ઇઁચ, માણાવદરમાં ત્રણ ઇઁચ, જૂનાગઢના વંથલીના લુશાળામાં તો વળી, છ ઇઁચ જેટલો ભારે વરસાદ ખાબકયો હતો, જેને પગલે આ પંથકમાં જળબંબાકારની Âસ્થતિ સર્જાઇ હતી.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સ્થાનિક નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું. જામકંડોરણાના રામપરની નદીમાં એક કાર તણાઇ હતી, જેના કારણે કારમાં ત્રણ મહિલા ફસાઇ જતા પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણેયના મોત નીપજ્યા હોવાનું જાણ મળી રહ્યું છે. જા કે, એક વ્યકિતને બચાવી લેવાઇ હતી.
ઘટનાની જાણ થતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દોડી આવ્યા હતા. કારમાં રહેલ લોકો ગોંડલના ખડવંથલીનો
પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો જઈ રહ્યો હતો. પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે દોડી આવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે મહિલા રાધાબેન દિલીપભાઇ મારકણા અને રંજનબેન વજુભાઇ મારકણાના મૃતદેહને શોધી કાઢ્યા છે. જ્યારે સર્મિલાબેન ભૂપતભાઇ મારકણાની શોધખોળ ચાલુ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્રભરમાં ગત રાતથી આજ સુધી અવિરત મેઘમહેર યથાવત છે. ખાસ કરીને, રાજકોટ,ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કોટડાસાંગાણી, આટકોટ સહિતના પંથકો ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ગીરના જંગલો, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર-સોમનાથ, ભાવનગર સહિતના અનેક વિસ્તારો અને પંથકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા તો, રસ્તાઓ પણ જાણે ધસમસતા પાણીના પ્રવાહ સાથે નદીઓ વહેતી હતી. દરમિયાન અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેમાં પાટણમાં માત્ર છ કલાકના ગાળામાં જ સાતથી આઠ ઇંચ જેટલો અતિ ભારે અને ધોધમાર વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો સરસ્વતી તાલુકામાં ત્રણ ઇંચ, સિદ્ધપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. વિસનગરમાં અઢી ઇંચ, ઊંઝામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો, ડીસામાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં
આભાર - નિહારીકા રવિયા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગના આકંડા પર નજર કરીએ તો પાટણમાં આ વર્ષે સીઝનનો ૧૦૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
પાટણમાં છેલ્લા ૧૨ કલાકમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી ૨૦૧૭ બાદ આનંદ સરોવર છલકાઈ ગયું હતું. આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના પંથકોમા મેઘકહેરની Âસ્થતિ જાવા મળી હતી. અમીરગઢ, દાંતા અને દાંતીવાડામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં ચાર ઇંચ, ઇડર અને વડાલીમાં ત્રણ ઇંચ, ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં બે ઇંચ, વિજયનગરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમીરગઢ અને રબારીયા ગામ વચ્ચેથી પસાર થતી કલેડી નદીમાં પણ ઉપરવાસનું પાણી આવ્યું હતું. ત્યારે રાજસ્થાનના ચનાર ગામના ૩ બાઇક સવારો નદીમાં બાઇક સાથે તણાયા હતા. જા કે, લોકોએ ત્રણેયને બચાવી લીધા હતા. બોલુન્દ્રા ગામમાં ઠેર-ઠેર પાણી ઘૂસી જતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઈડર પંથકમાં ધોધમાર વરસાદના કારણે કોઝવે પરથી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મૂટેડી ગામને જોડતો કોઝવે લોકોએ પોતાના જીવના જોખમે પાર કરવો પડી રહ્યો છે. તો, અરવલ્લી, માલપુર, ભીલોડા, શામળાજી સહિતના પંથકોમાં પણ ભારે વરસાદથી પાણી-પાણીની Âસ્થતિ સર્જાઇ હતી અને રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ બન્યા હતા. ઉત્તર ગુજરાતમાં આજે ભારે મેઘવર્ષાના કારણે સ્થાનિક હાથમતી, બુઢેલી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો, ચેકડેમો, જળાશયો અને નાળા છલકાયા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 95
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



