પાલનપુરથી 1378 ઘેટાં-બકરા ભરેલી 5 ટ્રકો ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-10 15:03:55
  • Views : 325
  • Modified Date : 2022-10-10 15:03:55

    આબુરોડ થી અમદાવાદ તરફ જતી ટ્રકો પાલનપુર તાલુકા પોલીસ વિસ્તાર માં ઝડપાઇ ગેરકાયદેસર રીતે એક એક ટ્રકમાં ક્રૂરતા પૂર્વક ખીંચોખીચ ઘેટાં-બકરા ભરેલા હતા પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ગુન્હો નોંધવાની કામગીરી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી.25 કરતા વધુ ઘેટાં-બકરાઓના ટ્રકમાં જ મોત નિપજ્યા હતા.કતલખાને જતા ઘેટાં-બકારાને બચાવી કાંટની જીવદયા સંસ્થામાં  મુકવામાં આવ્યા.શરદ પૂર્ણિમાની રાત્રે એક સાથે 1300 કરતા વધુ જીવો કતલખાને લઈ જતા બચાવાયા.

Download Our B K News Today App



Related News