લંડનથી દિલ્હી પરત ફરેલી ફ્લાઇટમાં 7 પોઝિટિવ મળ્યા, નવા સ્ટ્રેનની ઓળખ કરવા માટે સેમ્પલને રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યું.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-22 14:04:01
- Views : 450
- Modified Date : 2020-12-22 14:04:01
લંડનમાં કોરોના વાઈરસનું નવું સ્ટ્રેન મળવાથી નવો ભય ઊભો થયો છે. બીજી તરફ, દિલ્હીથી પરત ફરી રહેલી એક ફ્લાઈટમાં બેઠેલા 266 લોકોમાંથી 7નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનાં સેમ્પલ રિસર્ચ માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ(NCDC)માં મોકલી આપવામાં આવ્યાં છે. તમામ પેસેન્જર્સ અને ક્રૂ-મેમ્બર્સને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં કોવિડ-19ના નોડલ ઓફિસરે મંગળવારે આ માહિતી ન્યૂઝ એજન્સીને આપી છે.આ દરમિયાન મુંબઈમાં પણ લંડનથી પરત ફરેલી બે ફ્લાઈટના મુસાફરોને એરપોર્ટ પરથી સીધા હોટલમાં લઈ જવામાં આવ્યા. તેમને અહીં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમને આ અંગે પહેલેથી કોઈ માહિતી ન હતી. લંડનમાં તાજેતરમાં જ કોરોનાનું નવું સ્ટ્રેન(બદલાયેલું સ્વરૂપ) મળ્યું છે. એ પહેલાં કરતાં 70 ટકા વધુ સંક્રમક હોવાનું કહેવાઈ રહ્યું છે.
બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેન મળ્યા પછી મહારાષ્ટ્ર સરકારે મિડલ ઈસ્ટ અને યુરોપથી આવનારા તમામ મુસાફરોને 14 દિવસ સુધીના ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીનમાં રાખવાના આદેશ આપ્યા છે. 22 ડિસેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી જ બ્રિટનથી ભારત આવી શકશે મુસાફરો. એ પછી 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવનારી ફ્લાઈટ પર અચોક્કસ મુદત સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.યુરોપથી મુંબઈ આવનારા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન સેન્ટર અને હોટલ્સ સુધી પહોંચાડવા માટે 50થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટ્રિપ પછી બસોને પહેલા સેનિટાઈઝ કરવામાં આવી રહી છે, એ પછી જ તેમાં કોઈને બેસાડવામાં આવે છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 18
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 18
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 27
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 172
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 96
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 96
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 112
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 78
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 84
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 66
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 77
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 79
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 73
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 324
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 77
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 73
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 75
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 75
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 85
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 52
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 47
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 73



