વડોદરામાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 બનાવો, મોબાઈલ ગેમ બાબતે ઠપકો આપતા તો કોઈએ દેવાનું ભારણ થતાં જીવન ટૂંકાવ્યું
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-05-06 10:56:33
- Views : 236
- Modified Date : 2022-05-06 10:56:33
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના 4 બનાવો, મોબાઈલ ગેમ બાબતે ઠપકો આપતા તો કોઈએ દેવાનું ભારણ
થતાં જીવન ટૂંકાવ્યું
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 4
કાળજું કંપાવી દે
તેવી ઘટના બની છે. આ ઘટના એટલે આપઘાતના બનાવો..!
કોઈએ
મોબાઈલ ગેમ તો કોઈએ દેવું વધી જતા જીવનને
ટુકાવી દીધું છે. બેરોજગારી, નોકરીનો ડર,
ફેમિલી પ્રોબ્લેમ,
નાની વાતોમાં ગુસ્સો
જેવી બાબતો આત્મહત્યા માટે કારણભૂત
હોવાનું સાયકોલોજીસ્ટ માની રહ્યા છે
આપઘાત આખરી રસ્તો કેમ?
વડોદરામાં છેલ્લા 24
કલાકમાં આપઘાતના 4
બનાવો બનતા ચકચાર
મચી છે,
ગોરવામાં મોબાઇલ ગેમ
રમતી યુવતીને ઠપકો અપાતા તેણીને ખોટું લાગી ગયું હતું. જે બાદ માતાએ ઠપકો આપતા
યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. બાળ માનસને સમજવું અઘરું થઇ પડે તેવી સામાજિક
સ્થિતિનું નિર્માણ ખરેખર ચિંતાનો વિષય બન્યો છે.તો વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી
કરતા યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ બાપોદ વિસ્તારમાં યુવકે દેવું વધી જતા જીવન ટુકાવ્યું છે. વાડી વિસ્તારમાં મહિલાએ ગળે ફાંસો ખાઇ જિંદગીને અલવિદા
કર્યું છે. તેમજ ગોરવા વિસ્તારમાં યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. વડોદરા શહેરમાં વધતા જતા
આપઘાતના કિસ્સાઓ ચિંતાનું કારણ બન્યા છે. આ ઘટનાઓ પાછળ નજીવા કારણ અથવા દેવાનું
ભારણ મુખ્યત્વે જબાબદાર છે.
રાજકોટમાં પણ
સામાન્ય બાબતમાં આપઘાતનો બનાવ (5 મે)
રાજકોટમાં શારીરિક
પીડાથી ત્રસ્ત મહિલાએ આત્મહત્યા કરી હોવાનું સામે
આવ્યું છે. પદ્મકુંવરબા હોસ્પિટલના ઇન્ચાર્જ મેટ્રને આત્મહત્યા કરી લીધી. એરપોર્ટ
રોડ પર રહેતા હેમલતાબેન કનેરીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા પરિવારમાં ભારે
દુઃખની લાગણી ફરી વળી છે. સુસાઇડ નોટમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો
ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના પગના ઓપરેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું
કે ઓપરેશનના 13 મહિના બાદ પણ ઘૂંટણમાં દુઃખાવો રહેતો હતો. આ અંગે
પરિવારે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેને ઘૂંટણની તકલીફ હતી.
સાંધાના બે ઓપરેશન કરાવ્યા હતા. પહેલુ ઓપરેશન રાજકોટમાં કરાવ્યુ હતું જે
નિષ્ફળ રહ્યું. એટલે બીજુ ઓપરેશન અમદાવાદ કરાવ્યુ હતું. પરંતુ હાડકુ ખૂંચતુ હોવાની
ફરિયાદ કરતા હતા. તેઓ ડિપ્રેશનની પણ દવા લઇ રહ્યા હતા. હાલ ઘટનાને પગલે ગાંધીગ્રામ
પોલીસે સુસાઇડ નોટ કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના દુષણથી
કંટાળી પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ (2 મે)
અરવલ્લીના બાયડ
તાલુકાના વાત્રક ગઢ ગામે રહેતા બળવંતભાઈ હિંમતસિંહ ડાભીને દારૂ પીવાની લત હોવાથી
અવારનવાર ઘરકંકાસ થતો હતો.આશાબેન તેમના પતિને દારૂ ન પીવા બાબતે અનેકવાર સમજાવતા
પરંતુ તેઓ માનતા નહીં અને આશાબેન સાથે ઝઘડો કરતા હતા.આખરે ઘરકંકાસથી ત્રસ્ત
આશાબેને તેમના બે સંતાનોને ખેતરમાં લઈ જઈને ઝેરી દવા પી લીધી હતી...જેમાં સારવાર
દરમિયાન 6
વર્ષના માસૂમ
બાળકનું મૃત્યુ થયુ હતું
રાજકોટમાં ધોરણ 10 ની વિદ્યાર્થિનીનો આપઘાત (27 એપ્રિલ)
રાજ્યમાં તાજેતરમાં
ધો.10
અને 12ની બોર્ડની પરીક્ષાઓ
લેવાઈ હતી. જે બાદ હવે ટૂંક સમયમાં પરિણામ જાહેર થશે.ત્યારે પરીક્ષામાં નાપાસ
થવાના ડરે રાજકોટના માંડા ડુંગર પાસે રહેતી વિદ્યાર્થીનીએ આપાધાત કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષામાં નાપાસ
થવાના ડરે આપઘાત કરવાનો એક મહિનામાં
આ ત્રીજો બનાવ હતો. મહત્વનું છે કે, રાજ્યમાંથી ચારે
તરફથી વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવી રહ્યાં છે.પરીક્ષાના પ્રેશરને સહન ન
કરી શકતા નબળા મનના વિદ્યાર્થીઓ મોતને વહાલું કરી રહ્યાં છે.માસૂમ વિદ્યાર્થીઓ
જેમણે જિંદગી જોઈ પણ નથી તેઓ અંતિમ પગલાં ભરી રહ્યા છે.જે ખુબ આઘાતજનક
છે.ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ ધોરણ 10 અને 12ના ત્રણ
વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 123
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 95
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 149
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



