દાંતીવાડા ડેમમાં ડૂબીને સાસુ-વહુ સહિત એક જ પરિવારના 4 સભ્યોનો આપઘાત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 15:35:01
  • Views : 122
  • Modified Date : 2023-11-05 15:35:01

પરિવારના ચાર સભ્યોએ આપઘાત કર્યો છે. ડેમમાં ડૂબીને ચાર સભ્યોએ જીવ ટૂંકાવ્યો છે. પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના પરિવારના આ ચારેય સભ્યોએ ડેમમાં પડીને મોત વહાલુ કર્યુ છે. ગૃહક્લેશને કારણે સાસુ અને વહુએ સાથે મળીને આપઘાત કર્યો છે. તેઓ બે માસૂમ બાળકોને પણ ડેમમાં સાથે લઈને ડૂબી જવાને પગલે તેમને બહાર નિકાળીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનુ મોત નિપજ્યુ હોવાનુ તબિબોએ જાહેર કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News