ડીસાના તાલુકાના ગોળિયા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં 300 ગાયો ચરાવી...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 18:15:26
  • Views : 908
  • Modified Date : 2020-06-13 18:15:26

હાલમાં  કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે  જેના કારણે  સમગ્ર ભારતભરમાં  લોકો અનેક પ્રકારની તકલીફનો સામનો કરી રહ્યા છે  તો બીજી તરફ પશુધન પણ આ કોરોના વાયરસની અસર સહન કરી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો હોવાથી મોટાભાગના પશુપાલકો બનાસકાંઠા જિલ્લામાં પોતાના પશુઓ લઈ ચરાવવા આવતા હોય છે. દર વર્ષે રાજસ્થાનમાં ઓછો વરસાદ પડતો હોવાના કારણે મોટા પ્રમાણમાં પશુપાલકો બનાસકાંઠા જિલ્લામાં પોતાના પશુઓને ઘાસચારો અને પાણી માટે લઈને આવે છે.બનાસકાંઠા જિલ્લોએ અંતરિયાળ અને સરહદી વિસ્તાર ને અડીને આવેલો હોવાથી અહીં દર વર્ષે ઉનાળામાં પાણી ને ઘાસચારા ની ભારે તંગી વર્તાય છે જેથી કેટલાય પશુપાલકો પોતાના પશુઓ નિભાવવા માટે પાણી ને ઘાસચારા માટે હિજરત કરતા હોય છે . 

Download Our B K News Today App



Related News