બનાસકાંઠાના ડીસા-લાખાણી હાઈવે ઉપર બસ-બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત- 3 સગા ભાઈઓના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 14:47:16
  • Views : 835
  • Modified Date : 2019-09-22 14:47:16

વહેલી સવારે ડીસા-લાખાણી હાઈવે ઉપર બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં લાખાણી તાલુકાના લાલપુર ગામના 3 સગાભાઈના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગામમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News