બનાસકાંઠાના 26 વિધાર્થીઓ કર્ણાટકમાં ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 14:14:49
  • Views : 724
  • Modified Date : 2020-03-29 14:14:49

બનાસકાંઠા...બનાસકાંઠા ના 26 વિધાર્થીઓ કર્ણાટક મા ફસાયા......મેડિકલ વિભાગ ના 26 વિધાર્થી કર્ણાટક ના દાવનગરે ફસાયા.....કેન્ટીન હોટેલો બંધ થઈ જતા આ  વિધાર્થીઓને જમવા મા પડી રહી છે તકલીફ....વિધાર્થીઓ ગુજરાત ના મુખ્ય મંત્રી જોડે ત્યાં થી આવવા માગી મદદ.....ત્યાંથી પોતાના વતન આવવા માટે વ્યવસ્થા કરવા માંગી મદદ......

Download Our B K News Today App



Related News