બનાસકાંઠામાં કોરોનાથી એકનું મોત, ૨૫ પોઝિટિવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 11:06:02
  • Views : 946
  • Modified Date : 2020-10-02 11:06:02

બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે કોરોનાના વધુ ૨૫ જેટલા કેસ સામે આવ્યા છે. જ્યારે દાંતીવાડા નર્મદાબેન કેશવલાલ (ઉ. વ.૭૦)નું મોત થયું છે.       જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ચિંતા પ્રસરી છે. ત્યારે ગુરુવારે કુલ ૨૫ જેટલા કેસ સામે આવ્યા હતા. જેમાં કુલ ૧૦૪૪ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૨૫ જેટલા કેસ નો રિપોર્ટ
પોઝિટિવ આવ્યો હતો. અને દાંતીવાડા ના ૭૦ વર્ષિય મહિલા નર્મદાબેન કેશવલાલનું મોત નિપજ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News