અમદાવાદમાં 24મી ઓલ ઈન્ડિયા પોલીસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો શુભારંભ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-17 15:37:15
  • Views : 96
  • Modified Date : 2023-10-17 15:37:15

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદમાં 24મી ઓલ ઇન્ડિયા પોલીસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપ-2023નો કરાયો શુભારંભગુજરાતમાં પ્રથમવાર 17 થી 20 ઓક્ટોબર દરિમયાન ઓલ ઇન્ડિયા પોલીસ લૉન ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે.આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની 24 ટીમોના 110થી વધુ પોલીસ ખેલાડીઓ ભાગ લીધો છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહ્યું કે સંવેદના સાથે લૉ ઓડરને જાળવવાનું કામ પોલીસ દળ કરી રહ્યું છે જે સરાહનીય છે.ગયા વર્ષે આ ચેમ્પિયનશિપનું આયોજન સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં કરવામાં આવ્યું હતું, આ વખતે ગુજરાત પોલીસને આ તક મળી છે.વર્ષ 1998માં કર્ણાકટ પોલીસ દ્વારા બેંગ્લોરમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ લૉ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં ગુજરાત ચેમ્પિયન બન્યું હતું.

Download Our B K News Today App



Related News