નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 21 દિવસના લોક ડાઉનલોડના ફાયદા જાણો શું હશે ફાયદા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 18:04:04
  • Views : 636
  • Modified Date : 2020-04-06 18:04:04

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 21 દિવસના લોક ડાઉનલોડ ના કારણે ઘણા એવા ફાયદાઓ સામે આવ્યા છે.જે સરકાર અને દેશમાટે ખૂબ જ લાભદાયક સાબિત થયા છે.

૨૧ દિવસ ના લોકડાઉન દરમ્યાન ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઘણા ફાયદા જોવા મળ્યા છે જેમાં હત્યા, દુષ્કર્મ પ્રદૂષણ, અકસ્માત જેવા બનાવોમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે જેમકે હત્યા અને દુષ્કર્મ જેવા ગુન્હાના દરમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે આ ઉપરાંત માર્ગ અકસ્માતમાં પણ ૯૫ ટકાનો ઘટાડો થયો છે 22 માર્ચ  જનતા કરફ્યુ બાદ 5 એપ્રિલ સુધી બે સપ્તાહમાં જો કોઇ ગુના નોંધાયા હોય એવા મોટા ભાગના જાહેરનામાના ગુના છે આ પર થી કહી શકાય કે રાજ્યમાં ગુનાખોરી તેમજ હત્યા જેવા ગુનાઓમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે આ ઉપરાંત  પર્યાવરણમાં પણ પ્રદુષણનો ખુબજ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે જે ખરેખર પૃથ્વી અને માનવજીવન માટે ખુબ જ સારી બાબત છે આજે જયારે બીકે ન્યુઝ ટુડે  ચેનલ દ્વારા જન સંપર્ક કરવામાં આવ્યો  ત્યારે લોકો દ્વારા પણ સરકારને એવી અપીલ કરવામાં આવી છે વર્ષ દરમિયાન મહિનામાં એક કે બે દિવસ આવું લોક ડાઉન રાખવામાં આવે જેના કારણે  પ્રદૂષણ તેમજ માર્ગ અકસ્માત કાબૂ માં આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News