અંબાજી મંદિરે અખાત્રીજ આરતી શરુ ,બે મહિના સુધી સમય બદલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-26 18:01:15
  • Views : 984
  • Modified Date : 2020-04-26 18:01:15

 અંબાજી મંદિરે ત્રીજી આરતી શરુ ,બે મહિના સુધી સમય બદલાયો   " અંબાજી મંદિર લોક ડાઉન ને પગલે આગામી તારીખ 3 મે સુધી ભક્તો માટે સંપૂર્ણ બંદ  રહેશે ત્યારે બીજી તરફ આ  મંદિર એક મહિના કરતા વધુ સમય થી ભક્તો માટે બંદ હોવા છતા અહી રોજ સવારે અને સાંજે મહારાજ તરફથી આરતી અને પુજા અર્ચના કરવામા આવે છે,આખા ત્રીજ થી અષાઢી  એકમ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય મા ફેરફાર થવાથી  આ સમય ગાળા મા બપોર ની આરતી શરુ કરવામાં આવી છે આજે પણ અંબાજી મંદિર ખાતે આરતી શરુ કરવામાં આવી હતીઆજથી ત્રણ વખત શણગાર કરવામાં આવે છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે સૂર્ય નારાયણ પણ માતાજી ના દર્શન કરવા આવે છે ત્યારબાદ આરતી શરુ થાય છે આજે આખા ત્રીજ હોઈ આજથી દર્શન સમય પણ બદલાયો છે મંદિર સવારે વહેલુ બંદ થાય છે રાજભોગ મા સોના ની થાળી મા માતાજી ને ભોજન ધરાયા બાદ આ આરતી શરુ કરાય છે આ વિધિ પ્રાચીન કાળ થી ચાલી આવે છે રાત્રે માતાજી નું મંદિર 9 અને 15 કલાકે બંદ થાય છે , 26 એપ્રિલ થી 22 જુન સુધી આ સમય રહેશે  

Download Our B K News Today App



Related News