અમીરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસમાંથી પ્લાસ્ટિકના કટ્ટમાં ખાખી પૂંઠાના બોક્સમાં છુપાવીને લઈ જવાતા દારૂ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:12:32
  • Views : 178
  • Modified Date : 2022-06-14 11:12:32


20 પેટી દારૂ અને લક્ઝરી બસ સહિત 20.46 લાખ નો મુદામાલ જપ્ત ચાલક પુરણચંદ ગુર્જર અને ભવરસિંહ રાજપુત સહિત બે ની અટકાયત


અમીરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસમાંથી પ્લાસ્ટિક ના કટ્ટઆ માં ખાખી પૂંઠા ના બોક્સમાં છુપાવીને દારૂ ગુસાડવાનો પ્રયત્ન કરતા પોલીસે ઝડપી પાડ્યો છે અમીરગઢ પોલીસે 20 પેટી દારૂ અને લક્ઝરી બસ સહિત 20.46 લાખ નો મુદામાલ જપ્ત કરી ચાલક પુરણચંદ ગુર્જર અને ભવરસિંહ રાજપુત સહિત બે ની અટકાયત કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.રાજસ્થાન માંથી લક્ઝરી બસમાં ગુજરાત દારૂ ઘુસાડવા તા અમીરગઢ બોર્ડર પરથી અમીરગઢ પોલીસ દારૂ ઝડપી પાડયો છે ગુજરાત બોડર પર રાજેસ્થાન માંથી આવતા તમામ વાહનોનું પોલીસ દ્વારા રૂટિંગ ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસ માંથી પ્લાસ્ટિક કટ્ટામા ખાખી પૂઠાના બોક્સમા છુપાવી ને લવાતો દારૂ અમીરગઢ પોલીસે ઝડપી પાડયો છે Rj09Pa6156 નંબર ની લક્ઝરી બસ 20 પેટી દારૂ કુલ 20 લાખ 46 હજાર 800 રૂપિયા નો મુદ્દામાલ પોલીસે કબજે લક્ઝરી બસ ચાલક 1 પૂરણ ચંદ્ર 2 ભવર સિંહ ની અટકાયત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Download Our B K News Today App



Related News