181 અભયમ હેલ્પલાઈન દ્વારા 10 લાખથી વધુ મહિલાઓને મદદ પહોંચાડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-08 16:19:10
  • Views : 178
  • Modified Date : 2022-03-08 16:19:10

181 અભયમ હેલ્પલાઈન દ્વારા 10 લાખથી વધુ મહિલાઓને મદદ પહોંચાડાઈ 


છેલ્લાં 7 વર્ષમાં આ સીધી પ્રાપ્ત થઈ 


દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું


1,26,473 જેટલી મહિલાઓને સ્થળ ઉપર જ સમસ્યાનું સમાધાન કરી કેસનો નિકાલ પણ કર્યો


61,443 જેટલી મહિલાઓને રેસક્યુ કરીને  નારીગૃહ, વૃદ્ધાશ્રમ, જેવી સંસ્થાઓ સુધી પહોંચાડી

Download Our B K News Today App



Related News