બનાસકાંઠામાં આજે વધુ 12 કોરોના પોઝિટિવ

  • Published By :
  • Published Date : 2020-07-01 10:53:12
  • Views : 1958
  • Modified Date : 2020-07-01 10:53:12

બનાસકાંઠામાં આજે વધુ 12 કોરોના પોઝિટિવ 


પાલનપુર - 5, ડીસા - 6, અને વાવ માં - 1 કોરોના પોઝિટિવ કેસ આવ્યા


કોરોના ગ્રસ્ત લોકોને પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા


બનાસકાંઠા માં કુલ કોરોના પોઝિટિવ આંક 222 થયો

Download Our B K News Today App



Related News