ડીસા ના મોટી આખોલ ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 11:58:09
  • Views : 234
  • Modified Date : 2022-07-18 11:58:09

ડીસા ના મોટી આખોલ ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

એલ સી બી પોલીસે બાઇક ગાડી અને રોકડ મળી ૫,૯૦,૬૪૦ મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

ડીસા ના મોટી આખોલ ગામે જુગાર રમાંતો હોવાની બાતમી એલ સી બી પોલીસ ને મળતા ગત રોજ શનિવારે એલ સી બી પોલિસે રેડ કરતા મોટી આખોલ ગામે  ફતેસિંગ તરસગજી ઠાકોર ના ખેતર માં આવેલ રહેણાંક મકાન માં કેટલાક ઈસમો જુગાર રમતા એલ સી બી પોલીસ ઝડપી પાડયા હતા પોલિસે પંચો ની રૂબરૂ માં રોકડ રૂપિયા  ૩૭૮૨૦,મોબાઈલ નવ જેની કિંમત ૫૨,૮૦૦ એક બાઇક તેમજ બે ઇકો કાર મળી કુલ ૫,૯૦,૬૪૦ નો મુદામાલ કબજે કરી જડપાયેલ ૧૧ જુગારિયા વિરુધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

જડપાયેલ જુગારિયા

(૧) જયેંદ્રકુમાર રતિલાલ જોશી રહે.સિકરિયા દાંતીવાડા

(૨)પ્રવિણસિંહ કાનસિંહ પરમાર

રહે.આખોલ મોટી તા. ડીસા

(૩)જયતીજી મદારજી ઠાકોર

રહે.આખોલ નાની તા.ડીસા

(૪)વીપીસિંહ ચેતનસિંહ પરમાર

રહે.આખોલ નાની તા.ડીસા

(૫)રમેશભાઈ છગનભાઇ જોશી

રહે.સિકરિયા દાંતીવાડા

(૬)કપુરજી પાનખરજી ઠાકોર

રહે.સિકરિયા દાંતીવાડા

(૭)જગતસિંહ કનુંસિંહ પરમાર

રહે.આખોલ મોટી તા.ડીસા

(૮)રણજીતસિંહ ઉદેશીહ પરમાર

રહે.આખોલ મોટી તા.ડીસા

(૯)રાજુજી સેધાજી ઠાકોર

રહે.આખોલ નાની તા.ડીસા

(૧૦)પરબતજી જોગાજી ઠાકોર

રહે.લોરવાડા તા.ડીસા

(૧૧) ફતેસિંગ તરસગજી રાઠોડ

રહે .આખોલ મોટી તા .ડીસા

Download Our B K News Today App



Related News