પાટણમાં કોરોનાથી પહેલું મોત..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-07 17:23:06
  • Views : 1994
  • Modified Date : 2020-04-07 17:23:06

પાટણ માં 5 નવા કોરોના પોઝિટિવ કેસ મામલો 

5 કોરોના પોઝેટિવમાંથી એકનું થયું મોત...

સિદ્ધપુરની તમન્ના સોસાયટીના 45 વર્ષીય ઇસમનું થયું મોત...

સિદ્ધપુરમાં પ્રથમ પોઝીટીવ આવનાર યુવક કોન્ટેકટમાં આવેલ ઈસમનું થયું મોત...

પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું મોત...

પાટણમાં કોરોનાથી પહેલું મોત..

Download Our B K News Today App



Related News