ડીસામાં સિવિલની એમ્બ્યુલન્સ વાન અને કાર વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 11:57:37
  • Views : 1308
  • Modified Date : 2020-04-06 11:57:37

સાંઈબાબા મંદિર પાસે બગીચા પાસે અકસ્માત....
સિવિલ ની એમ્બ્યુલન્સ વાન અને કાર વચ્ચે અકસ્માત.....
અકસ્માત માં એમ્બ્યુલન્સ વાન ના ચાલક સહિત 2 ને ઇજા.....
એમ્બ્યુલન્સ વાન ને અકસ્માત નડ્યો...

Download Our B K News Today App



Related News