દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 13:54:44
  • Views : 66
  • Modified Date : 2023-11-23 13:54:44

મોરબી આસપાસના વિસ્તારમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓનો વીડિયો વાયરલ થયો છે. ફેસબુક પર સુમિત ઠાકોર નામની આઈડી પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. હળવદ આસપાસમાં રહેતા કિશોરએ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હોવાની માહિતી સામે આવી છે. દો નંબર કા ધંધા હૈ હમારા લખીને વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કોના હાથનીચે આ દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, તેને લઈન પણ અનેક સવાલ ઉભા થયા છે. જો કે આ વીડિયો હળવદના આસપાસનો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News