થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-01 17:23:38
  • Views : 1085
  • Modified Date : 2020-04-01 17:23:38

બનાસકાંઠા...


થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર..


કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન હોવાથી ગુજરાતના રત્ન કલાકારોને સહાય આપવા કરી માંગ..


ગુજરાત સરકારે ગ્રામ્ય કક્ષાએ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીએ સહાય આપવાની જાહેરાત કરી પણ તેમાં રત્ન કલાકારોને રખાયા છે બાકાત...


મોટી સંખ્યામાં ગુજરાતમાં રત્ન કલાકારો હોવાથી તેમને પણ સહાય આપવાની પત્રમાં કરાઈ માંગ...

Download Our B K News Today App



Related News