રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
છેલ્લા મહિનાના પહેલા દિવસે સારા સમાચાર; એક્ટિવ કેસ ઘટીને 4.27 લાખ થયા, જે પીક પછી સૌથી ઓછા

અસ્થમાના દર્દીઓએ દિવસમાં 3 વખત ગરમ પાણીના નાસ લેવા, માસ્ક પહેરવો અને ઈન્હેલર જોડે રાખવું; આ 10 બાબતો યાદ રાખો

હવે લેપટોપ સેગમેન્ટમાં એન્ટ્રી કરશે નોકિયા, સૌ પ્રથમ ભારતમાં લેપટોપ સિરીઝ લોન્ચ કરી શકે છે

નવેમ્બરમાં એક્ટિવ કેસમાં 1.35 લાખનો ઘટાડો, ઓક્ટોબરની સરખામણીએ 2.35 લાખ ઓછા

લવ-જેહાદ પર ચર્ચાઃ દેશનાં 9 રાજ્યમાં બળજબરીપૂર્વક થતા ધર્મ પરિવર્તનને રોકવાનો કાયદો; પાકમાં એવું કરવા પર આજીવન કેદ

મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઈ વચ્ચેની ફલાઈટ્સ, ટ્રેન્સ બંધ કરે તેવી શકયતા; કુલ સંક્રમિતોનો આંકડો 90 લાખને પાર

12 દિવસ પછી રાહત, એક્ટિવ કેસમાં 6 હજારથી વધુનો ઘટાડો; આંકડો ફરી 4.5 લાખથી નીચે આવ્યો

PM પહેલી વખત ગંગામાં બોટથી તેમના સંસદીય વિસ્તાર જશે; વારાણસીના 84 ઘાટ પર 15 લાખ દીપ પ્રગટાવાશે

રાજકોટમાં કોરોનાના કુલ કેસ 16000ને પાર થઇ ગ્યો.

અક્ષરધામ 1 ડિસેમ્બરથી સાંજે 4થી 7.30 સુધી ખૂલ્લું રહેશે, મુલાકાતીઓ વોટર શો પણ નિહાળી શકશે

અમદવાદ એરપોર્ટ પર ગત વર્ષની સરખામણીએ એપ્રિલથી ઓક્ટોબરમાં એર મુસાફરો 85% ઘટ્યા.

અમિત શાહની અપીલ ફ્લોપ સાબિત થઇ દિલ્હી બોર્ડર ઉપર નારાજ ખેડૂતોની ભીડ એકઠી થઇ
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન સતત ચોથા દિને પણ ચાલુ છેઃ ત્રીજીએ વાતચીત કરવા માટે સરકાર તૈયાર
સુરતનાં વરાછામાં સાઢુની આવક જોઈ પત્નીના શોખ પૂરા કરવા યુવકે 30 બાઈક ચોરી

કોવેક્સિન લેનારા 60 વર્ષથી વધુની ઉંમરના લોકોનું હવે ઓડિયો-વિડિયો રેકોર્ડિંગ કરાશે.

25 વર્ષની ઉમરે શહીદ થનારા કચ્છના માણશી ગઢવીના પત્નીને 16 વર્ષ પછી જમીન મળી, તે પણ અડધી.

કચ્છના નાના રણના અગરિયાઓનાં સંવેદનહીન થયેલાં શરીરને મૃત્યુ પછી અગ્નિદાહ બાદ દાટવા પડે છે.

સિરીઝમાં જીવંત રહેવા ભારત માટે જીતવું જરૂરી, 3 મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ

ચીનના વૈજ્ઞાનિકોનો અજીબોગરીબ દાવો- ભારતને કારણે વિશ્વભરમાં ફેલાયો કોરોના વાઇરસ

ઝાયડસ કેડિલામાં બની રહેલી DNA આધારિત રસી વિશે જાણવા પ્લાન્ટની મુલાકાત લીધી. સમગ્ર ટીમની કામગીરી પ્રશંસનીય છે અને ભારત સરકાર તેમના પ્રયત્નોમાં તેમની સાથે છે