બી.કે ન્યૂઝ સ્પેસિયલ

પ્રવાસનો આનંદ લુંટાયોઃ વિદ્યાર્થીઓને દાંતીયાથી દ્વારકાના પ્રવાસે લઈ જતી બસે પલટી ખાધી.

બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા હતા. માર્ગ પર અચાનક બસ પલટી ખાતા 10 જેટલા બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી થઈ છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડી તમામની સારવાર શરૂ કરી દેવાય છે.

Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ

અરૂણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ઇન્ડિયન એરફોર્સ એક્શન મોડમાં

સુખોઇ ફાઇટર જેટનું કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂઃ ચીનના ત્રણ ડ્રોનની ઘુસણખોરી નિષ્ફળ બનાવી

Read More

ડિમ્પલ યાદવે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા

ડિમ્પલ યાદવે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા

Read More

બળવાખોરો સહિત ત્રણ અપક્ષ ઉમેદવારો ભાજપને સમર્થન આપશે

અપક્ષ ધારાસભ્યો માવજી દેસાઇ, ધવલસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ભાજપને સમર્થન આપશે

Read More

હું કોઈની સાથે ભેદભાવ નહીં થવા દઉઃ ઋષિ સુનક

હું કોઈની સાથે ભેદભાવ નહીં થવા દઉઃ ઋષિ સુનક

Read More

બોટમમાં છ કોલમ લેવી મિડ-ટર્મ પોલ્સ માટેની મારી ઓફરનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું: ઇમરાન ખાન

દેશ ઝડપથી નાદારી તરફ આગળ વધી રહ્યો છે અને તેમને 220 મિલિયન લોકોને નુકસાનથી બચાવવા માટે કાર્ય કરવા વિનંતી કરી હતી

Read More

પોલીગ્રાફમાં આફતાબે સ્વીકાર્યુ કે, મેં જ શ્રદ્ધાની હત્યા કરી

પોલીગ્રાફમાં આફતાબે સ્વીકાર્યુ કે, મેં જ શ્રદ્ધાની હત્યા કરી

Read More

સેન્સેકસે ૬૩૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવીને ઇતિહાસ રચ્યો

સેન્સેકસે ૬૩૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવીને ઇતિહાસ રચ્યો

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન

Read More

મતદાન પહેલા રવીન્દ્ર જાડેજાને યાદ આવ્યા બાળાસાહેબ ઠાકરે, જુઓ ગુજરાતીઓને શું આપી સલાહ?

મતદાન પહેલા રવીન્દ્ર જાડેજાને યાદ આવ્યા બાળાસાહેબ ઠાકરે, જુઓ ગુજરાતીઓને શું આપી સલાહ?

Read More

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા

ડીસામાં વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન; વિવિધ ચિત્રો દોરી લોકોને 100 ટકા મતદાન કરવા આહવાન કર્યું

Read More

ડીસામાં ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ

ડીસા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે તમામ ફોર્મ ચકાસણી બાદ માન્ય રહ્યાં હતા

Read More

ભીલડી માં ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતા હોવાથીજયપુરની ટીમે ડોક્ટર ને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા રંગેહાથે પકડી પાડ્યા

ભીલડી માં ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતા હોવાથીજયપુરની ટીમે ડોક્ટર ને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા રંગેહાથે પકડી પાડ્યા

Read More

ડીસાના એક ગામે 3 યુવકો પર 20 લોકોનો હુમલો; લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને સારવાર અર્થે ખસેડાયા

ડીસાના એક ગામે 3 યુવકો પર 20 લોકોનો હુમલો; લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને સારવાર અર્થે ખસેડાયા

Read More

અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, 'પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હંં ચૂંટણી લડીશ

અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, 'પક્ષ નક્કી કરશે તે બેઠક પરથી હંં ચૂંટણી લડીશ

Read More

ડીસામાં રિટાયર્ડ DYSP સહિત 15થી વધુ આદિવાસી આગેવાનો આપમાં જોડાયા; બનાસકાંઠામાં તમામ સીટો જીતાડવા લોકોને અપીલ કરી

ડીસામાં રિટાયર્ડ DYSP સહિત 15થી વધુ આદિવાસી આગેવાનો આપમાં જોડાયા; બનાસકાંઠામાં તમામ સીટો જીતાડવા લોકોને અપીલ કરી

Read More

ડીસામાં કરીયાણાની દુકાનમાં આગ લાગી, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ડીસામાં કરીયાણાની દુકાનમાં આગ લાગી, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

Read More

વિધાનસભા ચૂંટણીને લઈ પરવાનાવાળા હથિયારો જમા કરાવવા કલેકટરનો આદેશ

વિધાનસભા ચૂંટણીને લઈ પરવાનાવાળા હથિયારો જમા કરાવવા કલેકટરનો આદેશ

Read More

ડીસામાં પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ મળતાં કોંગ્રેસમાં ભડકો; પાલિકાના 2 અને જિ.પં.ના પૂર્વ પ્રમુખ સહિત 15ના રાજીનામા

ડીસામાં પૂર્વ ધારાસભ્યના પુત્રને ટિકિટ મળતાં કોંગ્રેસમાં ભડકો; પાલિકાના 2 અને જિ.પં.ના પૂર્વ પ્રમુખ સહિત 15ના રાજીનામા

Read More

દારુનો જથ્થો ઝડપાયો:બનાસકાંઠા LCB પોલીસે દારુ ભરેલી પીકઅપ ગાડી ઝડપી, કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

દારુનો જથ્થો ઝડપાયો:બનાસકાંઠા LCB પોલીસે દારુ ભરેલી પીકઅપ ગાડી ઝડપી, કુલ 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Read More