દિવાળી-ધનતેરસ પહેલાં સસ્તું થયું સોનું-ચાંદી:50 હજારે સાનું, ચાંદી ગગડીને 56 હજારની નીચે આવી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-19 17:41:51
  • Views : 186
  • Modified Date : 2022-10-19 17:41:51

   ધનતેરસ અને દિવાળી પહેલાં સોની-ચાંદીની કિંમતો ગગડી છે. બુલિયન માર્કેટમાં આજે, એટલે કે બુધાવારે સોનાની કિંમતમાં મંદી જોવા મળી હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ અનુસાર, 19 ઓક્ટોબરે બુલિયન માર્કેટમાં સોનું 227 રૂપિયા મોંઘું થઇને 50,135 રૂપિયાએ પહોંચી ગયું છે.જો ચાંદીની વાત કરીએ તો આમાં આજે મામૂલી ઉતાર જોવા મળ્યો છે. બુલિયન માર્કેટમાં ચાંદી 245 રૂપિયા સસ્તી થઇને 55,765 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. જોકે પાછલા દિવસોમાં આની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 206

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 199

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 240