આંતરરાષ્ટ્રીય સમાચાર
Recent News of આંતરરાષ્ટ્રીય સમાચાર
દુબઇના રાજાએ પાકિસ્તાનને 18 સિંહ અને વાઘ ગિફ્ટમાં આપ્યા
સંયુક્ત અરબ અમિરાત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં નવો અધ્યાય શરૂ થઇ રહ્યો છે.
બલૂચિસ્તાનમાં બસમાંથી ઉતારીને 14 યાત્રીઓની ગોળી મારીને હત્યા, 2 લોકોએ ભાગીને જીવ બચાવ્યો
હથિયારોથી સજ્જ 15થી 20 હુમલાખોરોએ 5-6 બસો અટકાવી હતી જે બસના યાત્રીઓને નિશાન બનાવ્યા તે કરાચીથી ગ્વાદર જઇ રહી હતી
યુએસના પ્રતિબંધો અને નિષ્ફળ સમિટ બાદ કિમ જોંગ અંશાતિની રાહે, ગાઇડેડ વેપનનું પરિક્ષણ કર્યુ
નોર્થ કોરિયાએ એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ હથિયારનું નિરિક્ષણ કર્યુ છે.નોર્થ કોરિયાએ એક નવા પ્રકારના ટેક્ટિકલ ગાઇડેડ હથિયારનું નિરિક્ષણ કર્યુ છેઃ
અમેરિકામાં ગુજરાતીનો દબદબો, મૂળ ઉપલેટાના નરેશ સોલંકી બન્યા મેયર
વધુ એક ગુજરાતીએ અમેરીકામાં ડંકો વગાડ્યો છે. અમેરિકામાં રહેતા અને મૂળ ઉપલેટાના વતની નરેશભાઇ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના મેયર બન્યા છે.
જેટ સર્વિસ બંધ ૨૨૦૦૦ કર્મીઓના ભાવિ અંધારામાં
જેટની સર્વિસ બંધ કરવામાં આવ્યા બાદ તેના તમામ ૨૨૦૦૦ કર્મચારીઓના ભાવિ પર પ્રશ્ન લાગી ગયા છે. કર્મચારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે.
દુનિયાની પહેલી મહિલા પાયલોટ જે પગથી ચલાવે છે વિમાન
34 વર્ષીય જેસિકાને સર્ફિંગ, સ્ક્યુબા ડાઇવિંગ, ઘોડેસવારી અને પ્લેન ચલાવવાનો ખૂબ શોખીન છે. તેમની પાસે વિશ્વનું પહેલું લાઇસન્સ છે જે કોઇ હાથ વગરના પાયલોટ(World's first licensed armless pilot) ને આપ્યું છે.
Google પ્લેસ્ટોર અને એપ સ્ટોરથી ગાયબ થઈ TikTok એપ
મદ્રાસ હાઈકોર્ટના આદેશ બાદ ગૂગલે અંતે ભારતમાં યુવાઓની વચ્ચે રહેલ ખૂબ જ લોકપ્રિય એપ એટલે કે ટિકટોકને બ્લોક કરી દીધી છે.
જેટ એરવેઝ સેવા કામચલાઉ બંધ કરી શકે ઃ હાલત કફોડી
જેટ એરવેઝમાં નવા પ્રાણ ફૂંકવા માટે બેંકો પ્રાથમિકરીતે તૈયાર થઇ : ટૂંક સમયમાં જ પેકેજ મળે તેવી પણ શક્યતા
નિકાસમાં નવ ટકાનો વધારો થયો ઃ પ વર્ષની ઉંચી સપાટી
નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના નિકાસના આંકડા જારી કરી દેવામાં આવ્યા છે. આ આંકડા મુજબ નિકાસમાં વધારો વાર્ષિકરીતે ૯ ટકાથી વધુ રહ્યો છે
શેરબજારમાં તીવ્ર તેજી ઃ સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ થયો
સેંસેક્સ લાઇફટાઈમ હાઇ સપાટી ઉપર પહોંચ્યા બાદ આંશિક ઘટાડો નોંધાયો હોવા છતાં તીવ્ર તેજીથી કારોબારીઓ ખુશખુશાલ ઃ જેટ એરવેઝ મુશ્કેલીમાં
ચીન સાથેની સરહદ ઉપર ઝડપી કનેક્ટીવિટીને લઇ કામગીરી શરૂ
ઝડપથી સૈનિકો-લોજિસ્ટિક ચીજાને ખસેડી શકાય તે માટે ઝડપી કનેક્ટીવિટી પર કામ ઃ યુદ્ધની સ્થિતીમાં મિસાઇલો તેમજ હથિયારો ખુબ ઝડપથી ખસેડાશે
અમેરિકન મેગેઝિનનો દાવો: પાકિસ્તાનના તમામ F-16 ફાઇટર જેટ સલામત
ભારત વિરુદ્ધ લડાકૂ વિમાન F-16 વાપરવાના મામલે અમેરિકાએ પાકિસ્તાનને ક્લિન ચીટ આપી દીધી છે. અમેરિકાના એક અગ્રણી મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ પાકિસ્તાનને જે F-16 વિમાનો આપ્યા છે તેની સંખ્યા પૂરી છે.
ચંદ્રથી ૧૦ કિમીના અંતરે જ ઈઝરાયેલ યાન દુર્ઘટનાગ્રસ્ત
ઈઝરાયેલની ખાનગીકંપનીના પ્રથમ ચંદ્ર અભિયાનને નિષ્ફળતા મળતા ઈઝરાયેલમાં વૈજ્ઞાનિકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ ગંગા ડેલ્ટા
પવન અને પાણીના પ્રવાહો જમીન પર ઘસારો કરી અવનવા રંગરૂપ અને આકાર ઉભા કરે છે. તેમાંય પર્વતમાંથી નીકળતી નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીના વિસ્તારમાં ઘણા મોટા ફેરફારો કરી છે.
કર્ણાટકમાં મોદી સાત અને અમિત શાહની છ રેલી થશે
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં જારદાર પ્રચાર કરવા માટેની રણનિતી તૈયાર કરી લીધી છે
શેરબજારમાં મંદી ઃ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ગગડીને બંધ
પરિણામ આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી રોકાણકારો જંગી રોકાણ કરવાના મૂડમાં નથી.
રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બોલ્યા : અમારા DNAમાં છે દોસ્તી
રાષ્ટ્રપતિ ભવનમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બોલ્યા : અમારા DNAમાં છે દોસ્તી
બારડોલીના કામરેજ નજીક 55 વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટ્યો, 27ને ઇજા
બારડોલીના કામરેજ નજીક 55 વિદ્યાર્થીઓ ભરેલો ટેમ્પો પલટ્યો, 27ને ઇજા
ચીનના મિલિટરી ડ્રોનના કારણે અમેરિકા સાથે આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશેઃ US થિંક ટેન્ક
ચીનના મિલિટરી ડ્રોનના કારણે અમેરિકા સાથે આકસ્મિક યુદ્ધની સ્થિતિ સર્જાશેઃ US થિંક ટેન્ક


