Letest News
બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ
જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના તળિયા દેખાયા
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ, તાપમાન 42 ડિગ્રીએ પહોંચશે.

ડમ્પરના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે મોત, ડ્રાઈવરની બેદરકારીએ ભોગ લીધો.

8 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી, આ મુદ્દે થશે ચર્ચા.

‘મરેલી તો મરેલી પણ મને મારી મા પાછી આપો...’ માતાના અંતિમ સંસ્કાર થતા દીકરો ભાંગી પડ્યો.

શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું 'ઇનામ' લાગ્યું, ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયા ગઠિયો પડાવી ગયો.

દાંતીવાડાના પાંથાવાડામાં બાજરીના નકલી બિયારણનો પર્દાફાશ, ખેડૂતે સોશિયલ મીડિયા થકી કર્યો ઘટસ્ફોટ.

લો.. બોલો, રાજકોટમાં Coronaની રસી લગાવનારને મળે છે સોનાની ગિફ્ટ.

લવ જેહાદનો કાયદો પાસ થયા બાદ ગુજરાતની પ્રથમ ફરિયાદ, યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણનો આક્ષેપ.

ઓનલાઇન પરીક્ષા આપી છતાં ગુજરાત યુનિવર્સિટીએ B.comની વિદ્યાર્થિનીને એક વિષયમાં ગેરહાજર બતાવીને નાપાસ કરાવી.

અમદાવાદમાં સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં કુલ 840 દર્દીઓ દાખલ, ખાનગી કોવિડ હોસ્પિટલમાં 75 ટકા બેડ ભરાઈ ગયા

વડોદરામાં કોરોનાના દર્દીનું મોત થતાં પરિવારે હોસ્પિટલમાં તોડફોડ કરી, ઓક્સિજનની પાઇપો તોડી નાખી, તબીબોની નિષ્કાળજીને કારણે મૃત્યુનો આક્ષેપ.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રના 130 કોરોના પોઝિટિવ દર્દીઓ સુરતમાં દાખલ, ચેકપોસ્ટો નોંધારી.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું, 100 કરોડની વસુલીનો આરોપ.

રાફેલ સોદામાં ભારતીય વચેટિયાને 8.5 કરોડની “ગીફ્ટ”, ફ્રેન્ચની એક વેબસાઈટના અહેવાલમાં દાવો.

કોરોનાના વધતા કેસ મામલેલતા મંગેશકરએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ.
કોરોનાના વધતા કેસ મામલે લતા મંગેશકરએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ.
કોવિડ પોઝિટિવ ગોવિંદાને શરદી તથા બૉડી પેઇન, પત્નીએ કહ્યું- અમે કોલકાતા ગયાં હતાં અને ત્યાંથી વાઈરસની ચપેટમાં આવ્યાં.

અક્ષય કુમાર બાદ હવે ભૂમિ પેડનેકર તથા વિકી કૌશલનો રિપોર્ટ પોઝિટિવ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ બીજાપુર નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ જવાનોને જગદલપુરમાં શ્રદ્ધાંજલિ આપી, ઓફિસરો સાથે બેઠક કરશે.