રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
ભાભર ખાતે ગૌમાતા અધિકાર સંમેલનમાં ગૌશાળા પાંજરાપોળોના સંતો,સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર સામે લડાઈનો પ્રારંભ કરશે.

ડીસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ના સૂત્રથી પ્રભાવિત થયેલી એક યુવતીએ ત્રણ વર્ષમાં 103 કિલો વજન માં 50 ટકા નો ઘટાડો કર્યો

આગામી 10મી સમ્પ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવશે.

અલ્લુ અર્જુનની રાહ પર કાર્તિક આર્યન:એક્ટરે પાન-મસાલાની જાહેરાત રિજેક્ટ કરી, 9 કરોડ રૂપિયા ઠુકરાવ્યા

વિદ્યાર્થીઓને લાગ્યો મોટો ઝટકો: ફરી વાર નહીં યોજાય JEE મેઈન્સ પરીક્ષા, 28 ઓગસ્ટે જ યોજાશે જેઈઈ એડવાંસ્ડ

ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઇજાગ્રસ્ત હોવાથી તેમની તબિયત પૂછી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગુલામ નબી કોંગ્રેસમાંથી 'આઝાદ': રાજીનામું આપી રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણી પૂર્વે રાજ્યમાં એકબાદ એક દિગ્ગજ કેન્દ્રીય નેતાઓના સતત ગુજરાત આવી રહ્યાં છે.

તિરંગાનું ઘોર અપમાન ! કચરાની ગાડીમાં લાવીને લોકોને વહેંચી રહ્યા છે રાષ્ટ્રીય ધ્વજ

દેશમાં શરુ થઈ ડિજિટલ લોક અદાલત: હવે કોર્ટમાં જવાની જરુર નહીં રહે, પ્રથમ દિવસે જ નોંધાયા રેકોર્ડ કેસ

હવે પેટ્રોલ-ડીઝલની જેમ બદલાશે વીજળીના ભાવ! કેન્દ્ર સરકાર કરી રહી છે તૈયારી, જાણો શું પડશે અસર

FM નિર્મલા સીતારમણની સલાહ: રાજ્ય સરકારો પહેલા પોતાની હાલત તપાસે પછી મફતની રેવડીઓ વહેંચો

હર ઘર તિરંગા અભિયાનને મળી રહેલી શાનદાર પ્રતિક્રિયાથી PM મોદી થયા ગદગદ, દેશવાસીઓને કરી આ અપીલ

તમારા પર ગર્વ, મેં નક્કી કર્યુ હતું કે તમારી સાથે વિજય ઉત્સવ મનાવીશ : કોમનવેલ્થ ખેલાડીઓ સાથે PM મોદીની ચર્ચા

હર ઘર તિરંગા અભિયાનનો હેતુ દેશના લોકોને એક કરવાનો છે. તેમને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવા પડશે.

ગુજરાતમાં હવામાન વિભાગની 3 દિવસ અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો

આઝાદીસેટ સેટેલાઇટ બનાવવામાં લાડોલની તન્વીનો સિંહફાળો, મહેસાણાની દીકરીએ અંતરિક્ષ સુધી વધાર્યું ગુજરાતનું ગૌરવ

CBSEની મોટી જાહેરાત: કંપાર્ટમેંટ પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું, વિદ્યાર્થીઓને મળશે વધારાનો 15 મીનિટનો સમય

મિડલ ક્લાસને ફરી મોટો ઝટકો: RBIએ રેપો રેટ વધાર્યો, વધી જશે લોનની EMI