આરોગ્ય

IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે ફાયદો

આ સુવિધા એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ તેમના એજન્ટના વર્તનથી ખુશ નથી અને તેમને બદલવા માંગે છે. ભારતમાં અગાઉ વીમા એજન્ટ પોર્ટેબિલિટી ઉપલબ્ધ ન હતી.

Recent News of આરોગ્ય

જાણો રોજ કેટલા કપ ચા પીવી જોઈએ?

મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરે છે. રોજ સવારે ઉઠીને એક કપ ચા સાથે પેપર વાંચવું એ ઘણા લોકોનું રૂટિન હોય છે. એવા અનેક લોકો તમને જોવા મળશે જે દિવસમાં એક-બે કરતા વધુ કપ ચાનું સેવન કરતા હોય છે. દિવસ હોય કે રાત ગમે તે સમયે તમે ચા ધરો તો ના પાડે જ નહીં. આવા લોકો તો દિવસમાં 5-6 કપથી વધુ ચા ગટકી જાય છે

Read More

રોજ મેથીનું પાણી પીવો, આ બીમારીઓ રહેશે દૂર

દરરોજ એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી આપણા શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. મેથીનું પાણી પીવાના ફાયદા?

Read More

હાથમાં બ્લડ બેગ લઈને ઉભી રહી માતા,જમીન પર બેસીને લોહી ચઢાવવા મજબૂર બાળકી

સતના જિલ્લાના મૈહર સિવિલ હોસ્પિટલની ઘટના પર જિલ્લા અધિકારી અનુરાગ વર્માએ ઘટનાને ધ્યાનમાં લઈને સીએમએચઓને ઘટના સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે.

Read More

અમદાવાદ ના બોડકદેવ માં ડેન્ગ્યુના સૌથી વધારે 49 દર્દી, ડેન્ગ્યુના રોગ માં થતો વધારો

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 620 કેસ નોંધાયા છે. જેમાંથી 217 કેસ તો માત્ર સપ્ટેમ્બરના 11 દિવસમાં જ આવ્યા છે. બોડકદેવમાં 49, ગોતામાં 47, ચાંદલોડિયા અને થલતેજમાં ડેન્ગ્યુના સૌથી વધુ 33 કેસ નોંધાયા છે.

Read More

નારિયેળની ચટણી ખાવાથી થાય છે ઘણા ફાયદા

જમવાનું હોય કે નાસ્તો નારિયેળની ચટણી દરેક વસ્તુ સાથે ખાઈ શકાય છે

Read More

દેશમાં 24 કલાકમાં કોરોનાના માત્ર 4,369 એક્ટિવ કેસ

સ્વાસ્થ્ય મંત્રાલય ધ્વારા જાહેર કરાયેલ નવા આંકડા બાદ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો

Read More

તેલંગાણામાં ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ કરતી વખતે લાગી આગ

તેલંગાણાના એક હોટલમાં આગ લાગતાં થયા 8 લોકોના મોત

Read More

પગની ફાટેલ એડીને ઘરેબેઠા કરો સુંદર, આ ઘરગથ્થું ઉપાયથી કરો પેડીક્યોર

ફાટેલી પગના તળિયાની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તેનાથી પગની સુંદરતા તો ઓછી થાય જ છે, સાથે સાથે દુખાવો પણ થાય છે.

Read More

સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ડો. મોહિલ પટેલે એક દિવસમાં સૌથી વધુ બાળકોનો જન્મ કરાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે..અમદાવાદના અંકુર મેટરનિટી હોમમાં ડૉ.પટેલ અને તેમની ટીમે જન્માષ્ટમીના શુભ અવસર પર 20 બાળકોને જન્મ અપાવડાવ્યો

Read More

સાયટીકાનો દુખાવો થાય તો જાણો તેનાથી રાહત માટેના 5 ઘરેલું ઉપાય

સાયટીક નર્વમાં સમસ્યાને કારણે થાય છે તેના લક્ષણોને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે

Read More

સપ્ટેમ્બર 10 ને વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દુનિયભરમાં આત્મહત્યા કરતી દર 10 હજાર વ્યક્તિમાંથી 11 વ્યક્તિ ભારતની હોય છે

Read More

જો શરીરમાં આવા થઇ રહ્યા હોય ફેરફાર તો કીડની હોઈ શકે છે ડેમેજ

કિડનીમાં તકલીફ હોય તો આપણાં શરીર માં જોવા મળે છે આ પ્રકારના લક્ષણો

Read More

જાણો 13 થી 18 વર્ષના બાળકો માટે શું ખાવું જરૂરી છે

ગુજરાતમાં પોષણ સંબંધી સૌથી ઓછી જાગરૂકતા છે. બાળકોની સાથે સાથે માતા-પિતાએ પણ જંક ફૂડથી દૂર રહી પોષણયુક્ત આહાર લેવો જોઇએ.

Read More

કારેલાં સ્વાસ્થ્ય માટે કેટલા સારા? જાણો કારેલાં ના ઔષધીય ગુણો

કારેલા ખાવાથી શરીરમાં ઈન્સ્યુલિન લેવલ કંટ્રોલમાં રહે છે. પેટ સાથે જોડાયેલી અનેક પ્રકારની સમસ્યાઓની સાથે તે ડાયાબિટીસ, લિવર અને અસ્થમાના દર્દીઓ માટે પણ લાભદાયી છે.

Read More

આજકાલ આપણે બધા ટેક્નોલોજીનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે : જાણો સાઇડ ઇફેક્ટ

ગેજેટ્સ ધ્વારા આપણી આંખ તો ખરાબ થાય છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ બેહદ નુકસાનકારક છે.

Read More

વરિયાળીનુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સ્વાસ્થ્ય સિવાય વરિયાળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે.

Read More

અપશબ્દોથી અપમાનની અસર વખાણ કરતા લાંબા સમય સુધી રહે છે

શબ્દોના માધ્યમથી કરવામાં આવેલું મૌખિક અપમાન ગાલ પર મારવામાં આવેલા તમાચા બરાબર હોય છે

Read More

ભારતમાં વેચાતી અર્ધી એન્ટીબાયોટીક દવાને કોઈની મંજૂરી નથી

લોકોના જીવન સાથે રમત : સરકાર પાસેથી અર્ધી એન્ટીબાયોટીક દવાને કોઈની મંજૂરી નથી

Read More

બટેકાથી પણ ઘટી શકે છે વજન

બટાકામાં ફેટ, સોડિયમ કે કોલેસ્ટ્રોલ હોતું નથી. વિટામિન બી6, ફાઇબર, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડેન્ટ્સની સારી માત્રા હોય છે, બટેટા શરીર માટે ફાયદાકારક હોય છે.

Read More