આજનો દિવસ # ૧ મે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-01 11:21:52
  • Views : 421
  • Modified Date : 2019-05-01 11:21:52

આજનો દિવસ # ૧ મે

ઇ.સ ૧૮૪૦ઃ- યુનાઇટેડ કિંગ્ડમે પ્રથમ આધિકારીક ડાક ટિકીટ બહાર પાડી હતી.

ઇ.સ ૧૮૫૧ઃ- રાણી વિક્ટોરીયાએ લંડનમાં ગ્રેટ એક્ઝીબિશન ખોલ્યું.

ઇ.સ ૧૮૮૬ઃ- અમેરિકાના શિકાગોમાં ૮ કલાકની કામ કરવાની માંગ સાથે શ્રમિકોએ હડતાલ કરી હતી ત્યારથી સમગ્ર દુનિયામાં ૧ મેને શ્રમિકોના અધિકારો માટે રેલિયો અને પ્રદર્શનો કરવામાં આવે છે.

ઇ.સ ૧૯૧૪ઃ- કાર નિર્માતા કંપની ફોર્ડે પોતાના કર્મચારીઓ માટે ૮ કલાક કામ કરવાનો નિયમ દાખલ કરનાર પ્રથમ કંપની બની.

ઇ.સ ૧૯૨૩ઃ- ભારતમાં મે દિવસ મનાવવાની શરૂઆત ઇ.સ ૧૯૨૩માં ચેન્નઇ ખાતેથી કરવામાં આવી.આમ ભારત સિવાય અન્ય ૮૦ દેશો એવા હતા કે જ્યાં ૧ મેને શ્રમ દિવસ તરીકે        મનાવવામાં    આવતો હતો.

ઇ.સ ૧૯૬૦ઃ- ગુજરાત અને મહારાષ્ટ્ર નવા રાજ્ય તરીકેની ઘોષણા કરવામાં આવી.

ઇ.સ ૨૦૧૧ઃ- બરાક ઓબામાએ ૧૧ સપ્ટેમ્બરના બોંબધઘડાકાના માસ્ટમાઇન્ડ ઓસામા બિન લાદેનને માર્યા ગયાની ઘોષણા કરી હતી.

       B.K NEWS TODAY SPECIAL




Download Our B K News Today App



Related News

જ્વાળામુખી જાગૃત કરવાની...

  • by B.K.NEWS DAINIK
  • November 13, 2019, 3:40 pm
  • 2073

આજનો...

  • by B.K.NEWS DAINIK
  • August 12, 2019, 12:30 pm
  • 1677

આજનો દિવસ ઃ ૬...

  • by B.K.NEWS DAINIK
  • August 6, 2019, 12:37 pm
  • 1232

આજનો દિવસ ઃ ૩...

  • by B.K.NEWS DAINIK
  • August 3, 2019, 12:52 pm
  • 615

આજનો દિવસ ઃ ૩૦...

  • by B.K.NEWS DAINIK
  • July 30, 2019, 12:37 pm
  • 635

આજનો દિવસ ર૯...

  • by B.K.NEWS DAINIK
  • July 29, 2019, 1:08 pm
  • 644

આજનો દિવસ #ર૭...

  • by B.K.NEWS DAINIK
  • July 27, 2019, 1:15 pm
  • 585

aaj no...

  • by B.K.NEWS DAINIK
  • July 26, 2019, 12:34 pm
  • 595

આજનો દિવસ ઃ ૧૯...

  • by B.K.NEWS DAINIK
  • July 19, 2019, 12:14 pm
  • 624

આપની આજ રાશિ...

  • by B.K.NEWS DAINIK
  • July 12, 2019, 12:44 pm
  • 591

આપની...

  • by B.K.NEWS DAINIK
  • July 9, 2019, 3:29 pm
  • 578

આજનો દિવસ ઃ૫...

  • by B.K.NEWS DAINIK
  • July 5, 2019, 12:33 pm
  • 514

આજનો દિવસ - ૩...

  • by B.K.NEWS DAINIK
  • July 3, 2019, 11:57 am
  • 568

આજનો દિવસ : ૨...

  • by B.K.NEWS DAINIK
  • July 2, 2019, 12:29 pm
  • 530

આપની આજ 1...

  • by B.K.NEWS DAINIK
  • July 1, 2019, 12:56 pm
  • 593

આજનો દિવસ ઃ ૧...

  • by B.K.NEWS DAINIK
  • July 1, 2019, 12:17 pm
  • 566

આજનો દિવસ ૨૫...

  • by B.K.NEWS DAINIK
  • June 25, 2019, 12:47 pm
  • 546

આજનો દિવસ ૨૨...

  • by B.K.NEWS DAINIK
  • June 22, 2019, 11:42 am
  • 546

આજનો દિવસ ૨૧...

  • by B.K.NEWS DAINIK
  • June 21, 2019, 1:36 pm
  • 525

આજનો દિવસ ઃ ૧૮...

  • by B.K.NEWS DAINIK
  • June 18, 2019, 12:25 pm
  • 826

આજનો દિવસ #૧૬...

  • by B.K.NEWS DAINIK
  • June 16, 2019, 11:52 am
  • 493

આજનો દિવસ #૧પ...

  • by B.K.NEWS DAINIK
  • June 15, 2019, 10:52 am
  • 499

આજનો દિવસ ૧૩...

  • by B.K.NEWS DAINIK
  • June 13, 2019, 11:38 am
  • 516

આજનો દિવસ #૧૨...

  • by B.K.NEWS DAINIK
  • June 12, 2019, 10:58 am
  • 723

આજનો દિવસ #૧૧...

  • by B.K.NEWS DAINIK
  • June 11, 2019, 11:12 am
  • 479

આજનો દિવસ # ૦૭...

  • by B.K.NEWS DAINIK
  • June 7, 2019, 11:08 am
  • 507

આજનો દિવસ #૦૬...

  • by B.K.NEWS DAINIK
  • June 6, 2019, 12:33 pm
  • 497

આજનો દિવસ #૦૫...

  • by B.K.NEWS DAINIK
  • June 5, 2019, 1:35 pm
  • 499

આજનો દિવસ : ૦૪...

  • by B.K.NEWS DAINIK
  • June 4, 2019, 11:28 am
  • 453

આજનો દિવસ # ૦૨...

  • by B.K.NEWS DAINIK
  • June 2, 2019, 11:15 am
  • 533

આજનો દિવસ #૦૧...

  • by B.K.NEWS DAINIK
  • June 1, 2019, 11:21 am
  • 453

આજનો દિવસ #૩૧ ...

  • by B.K.NEWS DAINIK
  • May 31, 2019, 11:52 am
  • 469

આજનો દિવસ #૩૦...

  • by B.K.NEWS DAINIK
  • May 30, 2019, 11:31 am
  • 514

આજનો દિવસ #૨૯...

  • by B.K.NEWS DAINIK
  • May 29, 2019, 10:31 am
  • 516

આજનો દિવસ #૨૫...

  • by B.K.NEWS DAINIK
  • May 25, 2019, 10:45 am
  • 509

આજનો દિવસ #૨૨...

  • by B.K.NEWS DAINIK
  • May 22, 2019, 11:07 am
  • 476

આજનો દિવસ #૨૧...

  • by B.K.NEWS DAINIK
  • May 21, 2019, 11:24 am
  • 515

આજનો દિવસ # ૨૦...

  • by B.K.NEWS DAINIK
  • May 20, 2019, 11:53 am
  • 1211

આજનો દિવસ #૧૯...

  • by B.K.NEWS DAINIK
  • May 19, 2019, 11:12 am
  • 720

આજનો દિવસ # ૧૭...

  • by B.K.NEWS DAINIK
  • May 17, 2019, 11:21 am
  • 520

આજનો દિવસ #૧૬...

  • by B.K.NEWS DAINIK
  • May 16, 2019, 10:28 am
  • 485

આજનો દિવસ # ૧૫...

  • by B.K.NEWS DAINIK
  • May 15, 2019, 11:28 am
  • 453

આજનો દિવસ # ૧૪...

  • by B.K.NEWS DAINIK
  • May 14, 2019, 10:45 am
  • 495

આજનો દિવસ #૧૩...

  • by B.K.NEWS DAINIK
  • May 13, 2019, 11:03 am
  • 446

આજનો દિવસ # ૧ર...

  • by B.K.NEWS DAINIK
  • May 12, 2019, 10:13 am
  • 465

આજનો દિવસ # ૧૦...

  • by B.K.NEWS DAINIK
  • May 10, 2019, 11:39 am
  • 457